×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ - શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ભવ્ય ઉજવણીવિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પગલાંબોટાદ રેલ્વે RPFની સરાહનીય કામગીરી: 'ઓપરેશન અમાનત' હેઠળ મુસાફરની ₹50,000 રોકડા ભરેલી ગુમ થયેલી બેગ પરત કરી
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
3 weeks ago
બોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતર
3 weeks ago
રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
3 weeks ago
બોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?
3 weeks ago
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો
1 month ago
Advertisement

જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ – ૨૦૨૬ યોજાયો

અહેવાલ – પારસ ગાંધી જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સ્લગ્ન સેવા સંસ્થા...

અહેવાલ – પારસ ગાંધી

જન સેવા અને સંસ્કાર નુ સિંચન કરતી આંતરરાષ્ટ્રીય સેવા સંસ્થા જાયન્ટસ વેલ્ફેર ફાઉન્ડેશન સ્લગ્ન સેવા સંસ્થા જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ, બોટાદ સાહેલી તેમજ યંગ જાયન્ટ્સ બોટાદનો શપથ વિધિ અને પદ ગ્રહણ સમારોહ -૨૦૨૬ શ્રી લેઉવા પટેલ સમાજ ની વાડી હિફલી , બોટાદ ખાતે તા.૧૧/૧/૨૬ ના રોજ યોજવામાં આવ્યો. આ સમારોહના અધ્યક્ષપદે જાયન્ટ્સ ફેડરેશન ઉપ પ્રમુખ ડો. કે.બી.શાહ , ઉદઘાટક પાલિકા ના પ્રમુખ ધર્મિષ્ઠા બેન જોટાણીયા, મુખ્ય મહેમાન પૂર્વ ધારાસભ્ય ડો. ટી.ડી. માણિયા તથા અતિથિવિશેષ પદે ફેડરેશનના પદાધિકારીઓ કેતન રોજેસરા, ગ્રીન મેન સી.એલ. ભીકડીયા, નિલેશ કોઠારી ,હરેશ ભાઈ અંબાસણા અને સ્થાપક પ્રમુખ ડો.લલિત બદ્રકિયા ની ઉપસ્થિતિ મા યોજાયો જેમાં મોટી સંખ્યામાં સભ્યો , ગઢડા, સુરેન્દ્રનગર ગ્રુપના આમંત્રિતો , પત્રકારો વગેરે હાજર રહેલ. કાર્યક્રમનો શુભારંભ જાયન્ટ્સ પ્રાર્થના બાદ મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવેલ. સ્વાગત પ્રવચન પ્રમુખ ચંદુભાઈ સાવલિયા એ કરેલ. ઉપસ્થિતિ મહાનુભાવોને પુષ્પગુચ્છ થી અભિવાદન કરવામાં આવેલ.

નવ નિયુક્ત પ્રમુખ ડો. પ્રશાંત ભાઈ કળથીયા અને અમન દોશી તેમજ બોર્ડ મેમ્બર તથા નવ પ્રવેશિત સભ્યો ને શપથ વિધિ અધિકારી ક્લાબેન રાવલ દ્વારા લેવડાવવામાં આવેલ. નવ નિયુક્ત પ્રમુખશ્રીઓ નુ વિવિધ સંસ્થા દ્વારા અભિવાદન કરવામાં આવેલ. અને વર્ષ ૨૦૨૫ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર સભ્યો ને એવોર્ડ આપી સન્માનિત કરેલ. મહાનુભાવો ના પ્રાસંગિક ઉદબોધન માં જાયન્ટસ સંસ્થા ની અવિરત સેવા પ્રવૃત્તિઓ બિરદાવવા માં આવેલ.છેલ્લે રાષ્ટ્ર ગીત નુ સમૂહમાં ગાન કરવામાં આવેલ.સમગ્ર કાર્યકમનું સંચાલન સેક્રેટરી દર્શનભાઈ પટેલ અને આભાર વિધિ દીપક માથુકીયા એ કરેલ.ત્યાર બાદ સ્વરૂચી ભોજન નો આસ્વાદ માણી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલ. સમગ્ર કાર્યક્રમ ના સુંદર અને સફળ આયોજન માં જાયન્ટસ ના હોદેદારો સભ્યો એ જહેમત ઉઠાવી હતી.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top