×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ - શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ભવ્ય ઉજવણીવિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પગલાંબોટાદ રેલ્વે RPFની સરાહનીય કામગીરી: 'ઓપરેશન અમાનત' હેઠળ મુસાફરની ₹50,000 રોકડા ભરેલી ગુમ થયેલી બેગ પરત કરી
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
2 months ago
બોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતર
2 months ago
રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
2 months ago
બોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?
2 months ago
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો
3 months ago
Advertisement

શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો

અહેવાલ – પારસ ગાંધી સિટી સમાચાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં...

અહેવાલ – પારસ ગાંધી સિટી સમાચાર

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદ સંચાલિત શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના માર્ગદર્શન મુજબ પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવવામાં આવ્યો.

આ કાર્યક્રમમાં નગરપાલિકા બોટાદના પ્રમુખ અશ્વિનભાઈ ખસિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ બોટાદના ચેરમેન પ્રતિકભાઈ વડોદરિયા સાહેબ, બોટાદ શહેર ભાજપ પ્રમુખ કિરીટભાઈ પાટીવાળા, નગર પ્રા. શિક્ષક ઘટક સંઘ ગુજરાતના ઉપપ્રમુખ રણજિતભાઈ ગોવાળિયા, બોટાદ જિલ્લા ભાજપ મહામંત્રી ચંદુભાઈ સાવલિયા, જાયન્ટ્સ ગ્રૂપ ઓફ બોટાદના પ્રમુખ ડૉ. પ્રશાંતભાઈ કળથિયા, કેતનભાઈ રોજેસરા, રાજુભાઈ ડેરૈયા, શિક્ષણ સમિતિના સભ્યો, કમાભાઈ મીર, વનરાજભાઈ રાઘવાણી તથા વોર્ડના અન્ય સભ્યો, શાળા ના એસએમસીના અધ્યક્ષ અને સભ્યશ્રીઓ, દાતાશ્રીઓ તથા બહોળી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઢોલ નગારા સાથે બાળકોને મહેમાનો દ્વારા શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ત્યારબાદ સમુહ પ્રાર્થના કરવામાં આવેલ. શાળાની બાળાઓ દ્વારા મહેમાનોનું પુસ્તકથી તથા શાળાના આચાર્ય આશિષભાઈ ચંદ્રાણી દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલ.

બાલવાટિકા અને ધોરણ-૧ માં પ્રવેશ પામતા 41 બાળકોને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલ પુસ્તકો આપી મહેમાનો દ્વારા પ્રવેશ આપવામાં આવેલ. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ તરફથી પ્રવેશ પામતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવેલ. ધોરણ 5 ની વિદ્યાર્થીનીઓ દ્વારા મનુષ્ય તું બડા મહાન હે ગૌરવ ગાન નૃત્ય સાથે રજૂ કર્યું અને ધોરણ 3 થી 5 ના બાળકો દ્વારા યોગ નિદર્શન રજૂ કરવામાં આવ્યું હતું. શાળાની વિદ્યાર્થીની ભક્તિ પરમારએ વક્તવ્ય રજૂ કર્યું હતું. ધોરણ 3 થી 8 માં ગત વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર મેળવેલ વિદ્યાર્થીઓ અને જ્ઞાન સેતુ, જ્ઞાન સાધના, NMMS જેવી પરીક્ષાઓમાં મેરીટમાં આવનાર અને 100% હાજરી વાળા વિદ્યાર્થીઓને મહેમાનોના હસ્તે ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા. શાળામાં દાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના શિક્ષક પંકજભાઈ ત્રિવેદી દ્વારા કાર્યક્રમની આભાર વિધિ કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનુભાવો દ્વારા સમગ્ર શાળાની મુલાકાત કરવામાં આવી બાલવાટિકા અને પ્રયોગશાળા વર્ગોને ખુલ્લા મુકવામાં આવ્યા અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top