બોટાદ ના બહુમુખી પ્રતિમાં ધરાવતા અનેક સામાજિક ધામિર્ક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદ ના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા મહાકાલી ધામમાં કથા દરમ્યાન અનેક સંતો મહંતો ને રજવાડી કેશરીયા સાફા બાંધી રજવાડી તલવારૂ અપૅણ કરી રજવાડી ઠાઠથી વિશેષ સન્માન કરી આશીર્વાદ મેળવેલ તેમા અમદાવાદ જગન્નાથજી મંદિરના મહંત શ્રીજગતગુરૂશ્રી દીલીપદાસબાપુ તથા અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ શ્રીરાજેન્દદાસબાપુ તથા બોટાદ મહાકાલી ધામના મહંતશ્રી કે જેઓ શ્રીશ્રી૧૦૦૮ મહામંડલેશ્વર અને અખિલ ભારતીય સંત સમિતિના બોટાદ જિલ્લાના અધ્યક્ષ કે જેઓ અત્યારે શ્રીમદ્ દેવી ભાગવત કથા નુ રસપાન કરાવી રહેલ શ્રી ભાવેશબાપુ શુક્લ વિગેરે નુ સન્માન કરી અંતરના આશીર્વાદ પ્રાપ્ત કરેલ તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે
બોટાદ
January 2, 2026
બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા અનેક સંતો મહંતો ને સાફા બાંધી તલવારૂ અપૅણ કરી સન્માન કરેલ
બોટાદ ના બહુમુખી પ્રતિમાં ધરાવતા અનેક સામાજિક ધામિર્ક રાજકીય સંસ્થાઓ સંગઠનો સાથે જોડાયેલા બોટાદ ના જાણીતા ગૌરક્ષક સામતભાઈ જેબલીયા દ્વારા...
ગજેન્દ્ર ખાચર
Author at सिटी समाचार