પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
21 જૂન 12 મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કોમન યોગ પ્રોટોકોલ મુજબ યોગ દિવસ ની ઉજવણી કરી જેમા જેલર જે કે રાઠોડ સાહેબ તેમજ જેલ સ્ટાફ કર્મચારી અને બંદીવાન ભાઈઓ દ્વારા યોગ દિવસ ની ઉજવણી કરી

અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના યોગ ટ્રેનર સાહિલ રાજપારી દ્વારા યોગા કરાવી અને યોગની સમજૂતી આપી.