×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ - શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ભવ્ય ઉજવણીવિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પગલાંબોટાદ રેલ્વે RPFની સરાહનીય કામગીરી: 'ઓપરેશન અમાનત' હેઠળ મુસાફરની ₹50,000 રોકડા ભરેલી ગુમ થયેલી બેગ પરત કરી
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
2 months ago
બોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતર
2 months ago
રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
2 months ago
બોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?
2 months ago
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો
2 months ago
Advertisement

દેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી

અહેવાલ – પારસ ગાંધી સિટી સમાચાર તા. ૨૧ જૂન ૨૦૨૬:આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી દેરાળા પ્રાથમિક શાળામાં યોગ કાર્યક્રમનું...

અહેવાલ – પારસ ગાંધી સિટી સમાચાર

તા. ૨૧ જૂન ૨૦૨૬:આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ નિમિત્તે શ્રી દેરાળા પ્રાથમિક શાળામાં યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

કાર્યક્રમની શરૂઆત યોગના મહત્વ વિશે માહિતી આપી કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ ઉપસ્થિતોએ સામૂહિક રીતે સૂર્ય નમસ્કાર કર્યા હતા. શિક્ષકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ વિવિધ યોગાસનો જેવા કે તાડાસન, વૃક્ષાસન, વજ્રાસન અને ભુજંગાસનનું સુંદર પ્રદર્શન કર્યું હતું.

યોગાભ્યાસ દરમિયાન અનુલોમ-વિલોમ, કપાલભાતિ અને ભ્રામરી પ્રાણાયામ પણ કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે યોગ અને પ્રાણાયામમાં ભાગ લઈ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ દર્શાવી હતી

કાર્યક્રમમાં ઉપસ્થિત ગ્રામજનોએ પણ યોગના લાભો વિશે જાણકારી મેળવી અને નિયમિત યોગાભ્યાસ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ શિક્ષકોના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

અંતમાં સૌએ “યોગ કરો, નિરોગી રહો” નો સંદેશ આપતાં વિશ્વ યોગ દિવસની ઉજવણી પૂર્ણ કરી હતી.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top