×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ - શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ભવ્ય ઉજવણીવિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પગલાંબોટાદ રેલ્વે RPFની સરાહનીય કામગીરી: 'ઓપરેશન અમાનત' હેઠળ મુસાફરની ₹50,000 રોકડા ભરેલી ગુમ થયેલી બેગ પરત કરી
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
2 months ago
બોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતર
2 months ago
રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
2 months ago
બોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?
2 months ago
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો
3 months ago
Advertisement

રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. લીંબડી ત્રણ રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો આ રસ્તો...

બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં મુખ્ય માર્ગની હાલત અત્યંત બિસ્માર બની છે. લીંબડી ત્રણ રસ્તાથી મનુભાઈ શેઠ સ્કૂલ સુધીનો આ રસ્તો મસમોટા ખાડાઓથી ભરાઈ ગયો છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસામાં સ્થિતિ વધુ ગંભીર બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

શહેરના પ્રવેશદ્વાર સમાન આ મુખ્ય માર્ગ પર ખાડાઓનું સામ્રાજ્ય જોવા મળે છે. રાણપુર, જે લગભગ 30 હજારની વસ્તી અને 36 ગામોનું વહીવટી કેન્દ્ર છે, ત્યાં સારા રસ્તાનો અભાવ સ્પષ્ટપણે વર્તાય છે.

સ્થાનિકોના આક્ષેપ મુજબ, તંત્ર દ્વારા રસ્તાઓ ખોદવામાં આવે છે, પરંતુ ત્યારબાદ તેનું યોગ્ય સમારકામ કરવામાં આવતું નથી. ચોમાસાની શરૂઆત સાથે જ ખાડાઓમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેનાથી વાહનચાલકો માટે ખાડાનો અંદાજ લગાવવો મુશ્કેલ બને છે. પસાર થતા વાહનોના કારણે પાણી રાહદારીઓ પર ઉડતાં બોલાચાલીના બનાવો પણ બને છે.રાણપુરના સ્થાનિક ગોપાલ બોળીયાએ જણાવ્યું હતું કે, દરરોજ હજારો લોકો આ માર્ગ પરથી અવરજવર કરે છે, અને સરકારી અધિકારીઓ પણ આ જ રસ્તાનો ઉપયોગ કરે છે. તેમ છતાં રોડની હાલત સુધારવા કોઈ અસરકારક કાર્યવાહી થતી નથી. જિલ્લા મથકથી માત્ર 25 કિલોમીટર દૂર આવેલા રાણપુરની આ સ્થિતિ સામે સ્થાનિકોમાં ભારે અસંતોષ છે.લોકો તાત્કાલિક રસ્તાનું કામ કરવાની માંગ કરી રહ્યા છે અને જો કામગીરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારે રસ્તાઓની ખરાબ હાલત સ્વીકારી હતી. તેમણે જણાવ્યું કે, રાણપુરના રસ્તાઓ આરએમબી સ્ટેટ અને આરએમબી પંચાયત હેઠળ આવે છે. છેલ્લા ત્રણ વર્ષથી આ રસ્તાઓ પંચાયત હસ્તક કરવા માટે પત્રવ્યવહાર કરવામાં આવી રહ્યો છે.સરપંચે ઉમેર્યું કે, જો આ રસ્તાઓ પંચાયતને સોંપવામાં આવે તો તેઓ તેની યોગ્ય તકેદારી લઈ શકે. પંચાયતની મર્યાદામાં રહીને પણ તેઓ રિપેરિંગ કરતા રહે છે. તેમણે લીંબડી ત્રણ રસ્તાથી મુખ્ય માર્ગની હાલત ખરાબ હોવાનું પુનરાવર્તન કર્યું. શનિવારે સંકલન સમિતિની બેઠક દરમિયાન આરએમબી વિભાગે આ રસ્તાની કામગીરી માટે એજન્સી ફાળવી દીધી હોવાનું અને રિપેરિંગ કરવાની બાંહેધરી આપી હોવાનું સરપંચે જણાવ્યું હતું.દિવ્ય ભાસ્કરને Google પર મનપસંદ સોર્સ બનાવો

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top