×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે 'ઘોર'ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયોલીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆતચુડા પોલીસ મથક ખાતે 'અરજી મેળા'નું આયોજન: ૬થી વધુ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની તજવીજ
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે ‘ઘોર’ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યું

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજન
1 month ago
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
2 months ago
નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
2 months ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ
2 months ago
બોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈ
2 months ago
Advertisement

પાલીતાણામાં SOGના દરોડા, પશુઓ માટેના પ્રતિબંધિત ઓક્સિટોસિન ઇન્જેક્શનનો જથ્થો ઝડપાયો

અહેવાલ – અલ્પેશ ડાભી ભાવનગર પશુઓમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે વપરાતા જીવલેણ અને ગેરકાયદેસર એવા ઓક્સિટોસિન ઇન્જેક્શનના વેચાણ પર એસઓજી...

અહેવાલ – અલ્પેશ ડાભી ભાવનગર

પશુઓમાં દૂધનું ઉત્પાદન વધારવા માટે વપરાતા જીવલેણ અને ગેરકાયદેસર એવા ઓક્સિટોસિન ઇન્જેક્શનના વેચાણ પર એસઓજી (Special Operations Group) પોલીસે લાલ આંખ કરી છે. ભાવનગરના પાલીતાણામાં આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાંથી પોલીસે લાખોની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી છે.મળતી વિગતો અનુસાર, પાલીતાણામાં આવેલા ‘સોહીલ પ્રોવિઝન સ્ટોર’ માં કોઈપણ પ્રકારના લાયસન્સ વગર પશુઓને આપવામાં આવતા ઓક્સિટોસિન ઇન્જેક્શનનું વેચાણ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે એસઓજી પોલીસે સ્ટોરમાં સર્ચ ઓપરેશન હાથ ધરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો.પોલીસે દરોડા દરમિયાન સફેદ પ્રવાહી ભરેલી ટોટી: 6200 નંગ (2 ML ક્ષમતા)SAFWAY ઇન્જેક્શન: 300 નંગ (5 ML ના બોક્સ)પ્રવાહી ભરેલી બોટલ: 50 નંગ (200 ML ક્ષમતા)કુલ કિંમત: આશરે ₹54,598/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંડોવાયેલા સાજીદભાઈ શરમાળી નામના વ્યક્તિની પોલીસે ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે. લાયસન્સ વગર અને પ્રતિબંધ હોવા છતાં આટલો મોટો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો અને આ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં પોલીસે તપાસ તેજ કરી છે.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top