×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણશ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્તભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયાશાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોફળો બનશે મેદસ્વિતા સામે લડવાનું હથિયારબોટાદ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર CET પરીક્ષાનો પ્રારંભ, ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રોએબોટાદ LCBની સરાહનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયોબોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતેબોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રાજાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ - ૨૦૨૬ યોજાયોબોટાદના વોર્ડ નં. 9 માં ₹55 લાખના ખર્ચે પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્તબોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મનરેગા યોજના ને લઈને પત્રકાર પરીષદ યોજાઇકરુણાપ્રેમીઓ !! સવારે અને સાંજના સમયે પતંગ ન ઉડાવવાના સંકલ્પ સાથે આવો આપણે પણ પક્ષીઓ પ્રત્યેની સંવેદનાને ધબકતી રાખીએ...
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણશ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્તભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયાશાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોફળો બનશે મેદસ્વિતા સામે લડવાનું હથિયારબોટાદ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર CET પરીક્ષાનો પ્રારંભ, ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રોએબોટાદ LCBની સરાહનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયોબોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતેબોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રાજાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ – ૨૦૨૬ યોજાયો

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ
6 days ago
શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
6 days ago
રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત
3 weeks ago
ભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
3 weeks ago
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
3 weeks ago
Advertisement

રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત

બોટાદ જિલ્લાના રાણપુરના કિનારા ચોકડી પાસે એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને ઈકો...

બોટાદ જિલ્લાના રાણપુરના કિનારા ચોકડી પાસે

એક હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે. પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રક અને ઈકો કાર વચ્ચે સર્જાયેલા જોરદાર અકસ્માતમાં 3 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત પ્રાથમિક માહિતી અનુસાર, ઈકો ગાડી (નંબર: MP 09 DK 4398) મધ્યપ્રદેશના પનાલા ગામથી રાણપુરના કુંડળી ગામે ખેતીવાડીના મજૂરી કામ અર્થે આવી રહી હતી. આ દરમિયાન કિનારા ચોકડી પાસે ટ્રક સાથે કારનો ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ઈકો ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ રાણપુર મામલતદાર અને પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહોને પીએમ અર્થે ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. ઈજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે, જેમને વધુ સારવાર માટે નજીકની મોટી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.આ ઘટનાને પગલે સ્થાનિક પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મજૂર પરિવારમાં માતમનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top