×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ - શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ભવ્ય ઉજવણીવિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પગલાંબોટાદ રેલ્વે RPFની સરાહનીય કામગીરી: 'ઓપરેશન અમાનત' હેઠળ મુસાફરની ₹50,000 રોકડા ભરેલી ગુમ થયેલી બેગ પરત કરી
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
3 weeks ago
બોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતર
3 weeks ago
રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
3 weeks ago
બોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?
3 weeks ago
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો
1 month ago
Advertisement

બોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલ

બોટાદ અને કુંડળી ગામ વચ્ચે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક સવાર એક...

બોટાદ અને કુંડળી ગામ વચ્ચે મોડી રાત્રે કાર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં બાઇક સવાર એક યુવાનનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજાઓ થઈ હતી.

પ્રાથમિક માહિતી અનુસાર, મૃતક અને ઈજાગ્રસ્ત બંને યુવાનો કુંડળી ગામના હોવાની પ્રાથમિક માહિતી . અકસ્માત બાદ મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યારે ઈજાગ્રસ્ત યુવાનને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.મળતી માહિતી મુજબ, આ બંને યુવાનો બોટાદ APMC માં ચણા મૂકીને પોતાના ગામ કુંડળી પરત ફરી રહ્યા હતા, ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ને વધુ તપાસ હાથ ધરી.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top