બોટાદ: પાળીયાદ રોડ પર આવેલ ગોવિંદપાર્ક સોસાયટીમાં શ્રી પીપળીયા હનુમાનજી રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા “શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા” નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. શાસ્ત્રી શ્રી ડૉ. જય મહારાજ (નિંગાળા વાળા) દ્વારા તા. ૧૧ થી ૧૭ એપ્રિલ દરમિયાન શિસ્તબદ્ધ શૈલીમાં કથાનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે.આ કથાની વિશેષતા એ છે કે અહીં ભક્તિની સાથે પ્રકૃતિ રક્ષાનો સંદેશ પણ આપવામાં આવી રહ્યો છે. ૪૧° ગરમી વચ્ચે પણ મોટી સંખ્યામાં વડીલો અને બાળકો કથાનો લાભ લઈ રહ્યા છે. વક્તાશ્રી દ્વારા શ્રોતાઓને વૃક્ષારોપણ, પ્રાકૃતિક ખેતી અને જળ સંરક્ષણ માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા છે. કથામાં રાષ્ટ્રગાન દ્વારા રાષ્ટ્રીય ભાવના જાગૃત કરવાના પ્રયાસને પણ લોકોએ બિરદાવ્યો છે.
બોટાદ
April 17, 2026
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજન
બોટાદ: પાળીયાદ રોડ પર આવેલ ગોવિંદપાર્ક સોસાયટીમાં શ્રી પીપળીયા હનુમાનજી રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા “શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા” નું...
{"remix_data":[],"remix_entry_point":"challenges","source_tags":["local"],"origin":"unknown","total_draw_time":0,"total_draw_actions":0,"layers_used":0,"brushes_used":0,"photos_added":0,"total_editor_actions":{},"tools_used":{"border":1},"is_sticker":false,"edited_since_last_sticker_save":true,"containsFTESticker":false}
ગજેન્દ્ર ખાચર
Author at सिटी समाचार