×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે 'ઘોર'ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયોલીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆતચુડા પોલીસ મથક ખાતે 'અરજી મેળા'નું આયોજન: ૬થી વધુ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની તજવીજ
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે ‘ઘોર’ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યું

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજન
1 month ago
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
2 months ago
નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
2 months ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ
2 months ago
બોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈ
2 months ago
Advertisement

બોટાદ જિલ્લાની રગ્બી ગેમ ચેમ્પિયન ગર્લ્સ ટીમે,ખેલ મહાકુંભ સ્ટેટ લેવલ સ્પર્ધામાં સેમી ફાઇનલમાં પ્રવેશ કરી જિલ્લાનું ગૌરવ વધાર્યું.

અહેવાલ – પારસ ગાંધી સિટી સમાચાર બોટાદ સમગ્ર બોટાદ જિલ્લામાંથી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રગ્બી ગેમમાં,RAKVB શાળાની બાર ખેલાડી સ્ટેટ લેવલ...

અહેવાલ – પારસ ગાંધી સિટી સમાચાર બોટાદ

સમગ્ર બોટાદ જિલ્લામાંથી ખેલ મહાકુંભ સ્પર્ધામાં રગ્બી ગેમમાં,RAKVB શાળાની બાર ખેલાડી સ્ટેટ લેવલ સ્પર્ધામાં સિલેક્ટ થઈ હતી.જે જિલ્લાની ચેમ્પિયન ટીમ આગળ,ગાંધીનગર ખાતે યોજાયેલી,રાજ્ય લેવલ ખેલ મહાકુંભ સ્પર્ધામાં બે મેચ જીતી સેમી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.મહેનત,શિસ્ત,ઉત્સાહ અને પ્રતિભાવાન યુવા ખેલાડી બહેનોની ટીમે અનોખી સિદ્ધિ હાંસલ કરી હતી.તેમના કોચ ગોપીબેન મકવાણાએ,ખૂબ સારી પ્રેક્ટિસ કરાવી માર્ગદર્શન સાથે તેમને આ લેવલ સુધી પહોંચાડી,બોટાદ જિલ્લાને ગૌરવ અપાવ્યું હતું. જિલ્લા ચેમ્પિયન ટીમમાં કેપ્ટન ઈશા સાકરિયા,બારડ ધ્રુવિશાબા, ભાટી રાજવીબા,જોગરાણા માનસી,માંથોળિયા આરવી, કળથીયા ત્વિશા,રાઠોડ હિતાક્ષીબા, કળથીયા જીલ,વાળા ધાર્મિબા,જોશી બંસરી,શાહ ફાતિમા, વડીયા ખુશી,ધોળકિયા જેની વગેરે બહેનોએ રાજ્યકક્ષામાં સેમી ફાઇનલમાં રમી, વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરેલ છે.બોટાદ ડીઈઓ ભરતસિંહ વાઢેર, ડીપીઈઓ પ્રભાતસિંહ મોરી,જિલ્લા રમત ગમત અધિકારી પરમાર રોહિતસિંહ,જિલ્લા રમત ગમત વિકાસ અધિકારીદિલીપકુમાર મિશ્રા,જિલ્લા શિક્ષણ સેલ સંયોજક મયૂરસિંહ ભાટી, RAKVB શાળાના સમસ્ત ટ્રસ્ટીગણ અને શાળાના આચાર્ય મનીશભાઈએ,સમગ્ર જિલ્લાની રગ્બી ચેમ્પિયન ટીમને ખુબ ખુબ શુભેચ્છા સાથે અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરેલ.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top