×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ - શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ભવ્ય ઉજવણીવિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પગલાંબોટાદ રેલ્વે RPFની સરાહનીય કામગીરી: 'ઓપરેશન અમાનત' હેઠળ મુસાફરની ₹50,000 રોકડા ભરેલી ગુમ થયેલી બેગ પરત કરી
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
2 months ago
બોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતર
2 months ago
રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
2 months ago
બોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?
2 months ago
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો
3 months ago
Advertisement

બોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ

બોટાદ જિલ્લાની માર્ગ સલામતીને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC)ની મહત્વપૂર્ણ બેઠક બોટાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને...

બોટાદ જિલ્લાની માર્ગ સલામતીને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC)ની મહત્વપૂર્ણ બેઠક બોટાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી.

બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ સલામતી સંબંધિત હાલની કામગીરીની સમીક્ષા કરવી તેમજ આવનારા સમયમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હાથ ધરવાના પગલાં અંગે ચર્ચા કરવાનો હતો.બેઠક દરમિયાન એ.આર.ટી.ઓ. બોટાદ દ્વારા તૈયાર કરાયેલ માર્ગ સલામતી કેલેન્ડર–૨૦૨૬નું કલેક્ટરશ્રીના કરકમલોથી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર આ કેલેન્ડર એક નવતર પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યું છે,

જેમાં વર્ષભર માર્ગ સલામતીના સંદેશાઓ લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે.આ માર્ગ સલામતી કેલેન્ડરની વિશેષતા એ છે કે તેમાં શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ માર્ગ સલામતી વિષયક ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા દ્વારા સલામત વાહનચાલન, ટ્રાફિક નિયમોનાં પાલન અને જવાબદાર નાગરિકત્વ અંગે અસરકારક સંદેશ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે માર્ગ સલામતી માટે એક મહત્વપૂર્ણ પહેલ ગણાય છે.

બેઠકના આગામી તબક્કામાં જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની સ્થિતિ, અકસ્માત નિવારણ માટે લેવામાં આવતી કાર્યવાહી, ટ્રાફિક નિયમોના કડક અમલ તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર વિવિધ વિભાગોનાં અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યાં હતાં અને માર્ગ સલામતી માટે સહકારથી કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

બોટાદ જિલ્લાની માર્ગ સલામતીને વધુ સશક્ત અને અસરકારક બનાવવા માટે જિલ્લા માર્ગ સલામતી સમિતિ (DRSC)ની મહત્વપૂર્ણ બેઠક બોટાદ કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ જિલ્લામાં માર્ગ સલામતી સંબંધિત હાલની કામગીરીની સમીક્ષા કરવી તેમજ આવનારા સમયમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે હાથ ધરવાના પગલાં અંગે ચર્ચા કરવાનો હતો.બેઠક દરમિયાન એ.આર.ટી.ઓ. બોટાદ દ્વારા તૈયાર કરાયેલ માર્ગ સલામતી કેલેન્ડર–૨૦૨૬નું કલેક્ટરશ્રીના કરકમલોથી વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. માર્ગ સલામતી અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુસર આ કેલેન્ડર એક નવતર પ્રયાસરૂપે તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં વર્ષભર માર્ગ સલામતીના સંદેશાઓ લોકો સુધી પહોંચે તેવું આયોજન કરવામાં આવ્યું છે.આ માર્ગ સલામતી કેલેન્ડરની વિશેષતા એ છે કે તેમાં શાળાનાં વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ માર્ગ સલામતી વિષયક ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા દ્વારા સલામત વાહનચાલન, ટ્રાફિક નિયમોનાં પાલન અને જવાબદાર નાગરિકત્વ અંગે અસરકારક સંદેશ જનતા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જે માર્ગ સલામતી માટે એક મહત્વપૂર્ણ પહેલ ગણાય છે.બેઠકના આગામી તબક્કામાં જિલ્લામાં થયેલા માર્ગ અકસ્માતોની સ્થિતિ, અકસ્માત નિવારણ માટે લેવામાં આવતી કાર્યવાહી, ટ્રાફિક નિયમોના કડક અમલ તેમજ વિવિધ વિભાગો વચ્ચે સંકલન વધુ મજબૂત બનાવવાની બાબતો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર વિવિધ વિભાગોનાં અધિકારીઓ દ્વારા મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યાં હતાં અને માર્ગ સલામતી માટે સહકારથી કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top