×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે 'ઘોર'ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયોલીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆતચુડા પોલીસ મથક ખાતે 'અરજી મેળા'નું આયોજન: ૬થી વધુ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની તજવીજ
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે ‘ઘોર’ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યું

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજન
1 month ago
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
2 months ago
નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
2 months ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ
2 months ago
બોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈ
2 months ago
Advertisement

બોટાદનાં હડદડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 3 તેમજ કાનીયાડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 1 અને 2ની મુલાકાત લેવામાં આવી

સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતાં પી.જી.વિ.સી.એલ.ના અધિક્ષક ઈજનેર બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ...

સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેતાં પી.જી.વિ.સી.એલ.ના અધિક્ષક ઈજનેર

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી ડો.જીન્સી રોયના માર્ગદર્શન હેઠળ અમલમાં મૂકાયેલ સુપોષિત બોટાદ અભિયાન અંતર્ગત પી.જી.વિ.સી.એલ. બોટાદ વર્તુળ કચેરીનાં અધિક્ષક ઈજનેર કે.ડી. નિનામા દ્વારા બોટાદ તાલુકાનાં વિવિધ આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી.આ દરમ્યાન બોટાદ તાલુકાનાં હડદડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 3 તેમજ કાનીયાડ ગામનાં આંગણવાડી કેન્દ્ર નં. 1 અને 2ની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન કુપોષિત બાળકો તથા તેમનાં વાલીઓ સાથે રૂબરૂ મુલાકાત કરી બાળકોનાં આરોગ્ય અને પોષણની સ્થિતિ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
હડદડ-3ના આંગણવાડી કેન્દ્રનાં બાળક યુવરાજ અને કાનીયાડ-2ના આંગણવાડી કેન્દ્રની બાળકી બેબી નિલેશભાઈ, જે બંને પોતાનાં મોસાળ ગામમાં રહેતાં હોવાથી અનુક્રમે રસનાળ અને પીપળીયા ટાટમ ગામની આંગણવાડી કેન્દ્રોની પણ મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન બાળકોની ઊંચાઈ, વજન અને પોષણ સ્થિતિનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. આંગણવાડી રજીસ્ટરમાં નોંધાયેલ માહિતી સાથે તુલના કરતાં બાળકોની વૃદ્ધિ અને વિકાસમાં પ્રગતિશીલ સુધારો જોવા મળ્યો હતો.
આ પ્રસંગે વાલીઓને આંગણવાડીમાંથી આપવામાં આવતા બાલ શક્તિ મિશ્રણમાંથી વિવિધ પૌષ્ટિક વાનગીઓ જેમ કે રાબ, શીરો, મેથીના મુઠિયા, સુખડી, પુડલા, ઇડલી, ઢોકળાં તેમજ ચણા અને તુવેરની દાળનો લચકો બનાવી બાળકોને ખવડાવવાના ફાયદાઓ વિશે માહિતી આપવામાં આવી. સાથે જ ગાયનું દૂધ, ઋતુગત ફળોનો રસ તથા શિયાળાની ઋતુને અનુરૂપ અડદિયો, ગુંદરપાક અને મગનું પાણી જેવા પૌષ્ટિક આહાર બાળકોને આપવાની સમજણ આપવામાં આવી હતી.
તદુપરાંત ધાત્રી માતાઓને સમતોલ આહારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આંગણવાડી કેન્દ્ર ખાતે બનાવવામાં આવેલી સુખડી, લચકા દાળ અને ભાખરી સ્વાદિષ્ટ તથા ગુણવત્તાયુક્ત હોવાનું પણ નિરીક્ષણ દરમિયાન જણાયું હતું.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top