×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે 'ઘોર'ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયોલીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆતચુડા પોલીસ મથક ખાતે 'અરજી મેળા'નું આયોજન: ૬થી વધુ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની તજવીજ
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે ‘ઘોર’ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યું

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજન
1 month ago
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
2 months ago
નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
2 months ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ
2 months ago
બોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈ
2 months ago
Advertisement

કમોસમી વરસાદના માર વચ્ચે ખેત શ્રમિકો મેદાને,

કમોસમી વરસાદના માર વચ્ચે ખેત શ્રમિકો મેદાને, સહાયની માંગ સાથે વિશાળ રેલી યોજી રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે...

કમોસમી વરસાદના માર વચ્ચે ખેત શ્રમિકો મેદાને, સહાયની માંગ સાથે વિશાળ રેલી યોજી

રાજ્યમાં થયેલા કમોસમી વરસાદે ખેડૂતોની સાથે સાથે ખેતી પર નભતા શ્રમિકોની કમર પણ તોડી નાખી છે. ગઢડામાં આજે ખેત શ્રમિકોએ પોતાની પડતર માંગણીઓ અને અન્યાય સામે રણશિંગુ ફૂંક્યું છે. પાક નુકસાનીમાં ખેડૂતોને મળતી સહાયમાંથી શ્રમિકો વંચિત રહેતા હોવાના આક્ષેપ સાથે આજે ગઢડામાં શ્રમિકોની એક વિશાળ રેલી નીકળી હતી.

રેલીમાં જોડાયેલા શ્રમિકોએ મુખ્યત્વે 27થી 30 ટકા ભાગીયા તરીકે ખેતી કરતા મજૂરોને થતા અન્યાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. શ્રમિકોના જણાવ્યા અનુસાર:કમોસમી વરસાદને કારણે પાક સંપૂર્ણ નિષ્ફળ ગયો છે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવતી સહાય માત્ર જમીન માલિકો સુધી મર્યાદિત રહે છે.ખેતીમાં રાત-દિવસ મહેનત કરનારા ભાગીયા શ્રમિકોને આ આર્થિક મદદમાંથી બાકાત રાખવામાં આવે છે.ગઢડાના રીવરફ્રન્ટ ખાતે મોટી સંખ્યામાં શ્રમિકો એકઠા થયા હતા. ત્યાંથી મામલતદાર કચેરી સુધી ‘અમને ન્યાય આપો’ ના નારા સાથે રેલી યોજવામાં આવી હતી.

રેલીના અંતે શ્રમિકોએ ગઢડા મામલતદારને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક સહાય આપવાની ઉગ્ર માંગ કરી હતી.આ રેલીમાં ખાસ કરીને 200થી 500 કિલોમીટર દૂરથી રોજગારી માટે આવેલા શ્રમિકો મોટી સંખ્યામાં જોડાયા હતા.

ઘરબાર છોડીને ખેતી કામ માટે આવેલા આ પરિવારો પાસે અત્યારે જીવનનિર્વાહ માટે કોઈ સાધન બચ્યું નથી.શ્રમિકોએ સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો સરકાર દ્વારા ભાગીયા શ્રમિકો માટે વહેલી તકે સહાયની જાહેરાત કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ગાંધીનગર ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top