×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે 'ઘોર'ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયોલીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆતચુડા પોલીસ મથક ખાતે 'અરજી મેળા'નું આયોજન: ૬થી વધુ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની તજવીજ
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે ‘ઘોર’ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યું

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજન
1 month ago
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
2 months ago
નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
2 months ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ
2 months ago
બોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈ
2 months ago
Advertisement

લીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆત

અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી પાણીની પરબ શરૂ કરવા માંગ કરાઈ લીંબડી સેવા સદન અને મામલતદાર કચેરી...

અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી પાણીની પરબ શરૂ કરવા માંગ કરાઈ

લીંબડી સેવા સદન અને મામલતદાર કચેરી ખાતે ઉનાળાની કાળઝાળ ગરમીમાં અરજદારોને પડતી મુશ્કેલીઓને ધ્યાને રાખીને અખિલ ભારતીય યુવા કોળી સમાજ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે. કચેરી પરિસરમાં ઠંડા પીવાના પાણીની વ્યવસ્થા ન હોવાને કારણે સામાન્ય જનતાને હાલાકી ભોગવવી પડી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો

લીંબડી તાલુકાના અંતરિયાળ ગામડાઓમાંથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પોતાના કામકાજ માટે સેવા સદન આવે છે. અહીં પાણીની સુવિધા ન હોવાથી મજબૂરીમાં અરજદારોએ મોંઘા ભાવે પાણીની બોટલો ખરીદવી પડે છે.હાલ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે કચેરીમાં કામ અર્થે આવતા વૃદ્ધો અને શ્રમિકોને કલાકો સુધી તરસ્યા રહેવું પડે છે, જે સ્વાસ્થ્ય માટે પણ જોખમી સાબિત થઈ શકે છે.યુવા કોરી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે કે કચેરીના પરિસરમાં તાત્કાલિક ધોરણે ઠંડા પાણીના કુલર અથવા પાણીની પરબ શરૂ કરવામાં આવે જેથી કોઈ પણ વ્યક્તિને પાણી માટે ભટકવું ન પડે.”અંતરિયાળ ગામડાઓમાંથી આવતા ગરીબ પરિવારો પાસે પાણીની બોટલ ખરીદવાના પૈસા હોતા નથી. સરકારી કચેરીમાં પાયાની સુવિધા હોવી જોઈએ.” – યુવા કોળી સમાજ પ્રતિનિધિ

મામલતદાર દ્વારા આ રજૂઆતને ગંભીરતાથી લઈ વહેલી તકે પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top