×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે 'ઘોર'ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયોલીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆતચુડા પોલીસ મથક ખાતે 'અરજી મેળા'નું આયોજન: ૬થી વધુ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની તજવીજબોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે ‘ઘોર’ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
1 hour ago
નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
1 day ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ
6 days ago
બોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈ
2 weeks ago
લીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્ર
2 weeks ago
Advertisement

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ

બોટાદ જિલ્લામાં સ્વચ્છતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ૧૦ ઈ-રીક્ષાનું લોકાર્પણ...

બોટાદ જિલ્લામાં સ્વચ્છતા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત ૧૦ ઈ-રીક્ષાનું લોકાર્પણ કરવામાં આવ્યું. ગ્રામ્ય વિસ્તારોમાં ઘન કચરાનાં યોગ્ય વ્યવસ્થાપન અને ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની સુવિધા મજબૂત બનાવવા આ પહેલ હાથ ધરાઈ છે. સરકારશ્રી દરેક ગામને ODF પ્લસ મોડેલ જાહેર કરવા પ્રતિબદ્ધ છે, જેથી ગામોને શહેર જેવી સુવિધાઓ મળી રહે અને સ્વચ્છતા સાથે સુંદરતા પણ વધે. આ અભિયાનના ભાગરૂપે રાણપુર તાલુકાની અલઉ, અણીયાળી કાઠી, બગડ, ચારણકી, મોટી વાવડી, નાની વાવડી, બુબાવાવ, ગોધાવટા અને રાજપરા સહિત કુલ ૧૦ ગ્રામ પંચાયતોને રૂ. 2,20,000 કિંમતની ઈ-રીક્ષાનું વિતરણ કરવામાં આવ્યું છે.

ઈ-રીક્ષા ડીઝલ, પેટ્રોલ અથવા CNG વિના સંચાલિત થતી હોવાથી પ્રદૂષણમુક્ત છે અને પર્યાવરણને અનુકૂળ છે. ડોર-ટુ-ડોર કલેક્શન માટે ઇલેક્ટ્રિક વાહનનો ઉપયોગ થવાથી પ્રદૂષણ થતું નથી અને ગ્રામ્ય કક્ષાએ સરળતા રહે છે. સૂકા અને ભીના કચરાને સેગ્રીગેશન સાઈટ સુધી પહોંચાડવામાં પણ સરળતા રહેશે. સાથે જ ઇલેક્ટ્રિક સાધનની જાળવણી અને નિભાવ ખર્ચ પણ ઓછો હોવાથી પંચાયતોને આર્થિક રીતે લાભદાયક સાબિત થશે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જેઠીબેન પરમાર, ધંધુકા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી, તાલુકા પંચાયત પ્રમુખશ્રી, મામલતદારશ્રી રાણપુર, તાલુકા વિકાસ અધિકારીશ્રી એચ. એફ. ભુવાત્રા તથા રાણપુર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોના સરપંચશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ)ના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પણ હાજર રહ્યાં હતાં.

આ પહેલથી રાણપુર તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને નવી દિશા મળશે અને “સ્વચ્છ ગામ – સ્વસ્થ ગામ”ના સંકલ્પને વધુ મજબૂતી મળશે.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top