×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે 'ઘોર'ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયોલીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆતચુડા પોલીસ મથક ખાતે 'અરજી મેળા'નું આયોજન: ૬થી વધુ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની તજવીજ
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજનબરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે ‘ઘોર’ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યું

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદમાં ભક્તિ સાથે પ્રકૃતિનો સંગમ: રચિતનગર કૃષ્ણ મહિલા મંડળ દ્વારા ‘શ્રીમદ્ ભાગવત સપ્તાહ મોક્ષગાથા’નું ભવ્ય આયોજન
1 month ago
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
2 months ago
નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
2 months ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ
2 months ago
બોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈ
2 months ago
Advertisement

બોટાદ LCBની સરાહનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયો

પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની સુવિધા માટે ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા “તેરા તુજકો અર્પણ”...

પોલીસ અને પ્રજા વચ્ચેના સંબંધોને વધુ સુદ્રઢ બનાવવા અને નાગરિકોની સુવિધા માટે ગુજરાત પોલીસ દ્વારા ચલાવવામાં આવતા “તેરા તુજકો અર્પણ” અભિયાન અંતર્ગત બોટાદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ પ્રશંસનીય કામગીરી કરી છે. બોટાદ LCB ટીમે ટેકનોલોજીનો ઉપયોગ કરી એક અરજદારનો ખોવાયેલ કિંમતી મોબાઈલ શોધી કાઢી તેમને પરત કર્યો હતો.બરવાળા તાલુકાના નવા નાવડા ગામે રહેતા ઘનશ્યામભાઇ પરશોતમભાઇ મીઠાપરાનો રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો IQOO કંપનીનો (29X મોડલ) મોબાઈલ ગત તા. ૦૩/૦૭/૨૦૨૫ ના રોજ બરવાળા વિસ્તારમાં બેન્ક ઓફ બરોડાથી મામલતદાર કચેરી જવાના રસ્તા પર ક્યાંક પડી ગયો હતો. મોબાઈલ ખોવાઈ જતા તેમણે પોલીસનો સંપર્ક કર્યો હતો.ભાવનગર વિભાગના પોલીસ મહાનિરીક્ષક તથા બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સુચના અને માર્ગદર્શન હેઠળ, બોટાદ LCB ના પોલીસ ઇન્સપેક્ટર એ.જી.સોલંકીએ તપાસ હાથ ધરી હતી. પોલીસ ટીમે ભારત સરકારના C.E.I.R. (Central Equipment Identity Register) પોર્ટલનો અસરકારક ઉપયોગ કરી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ ખોવાયેલ મોબાઈલ શોધી કાઢ્યો હતો.”તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અન્વયે પોલીસ દ્વારા મૂળ માલિક ઘનશ્યામભાઇ મીઠાપરાને તેમનો મોબાઈલ સન્માનપૂર્વક પરત કરવામાં આવતા, અરજદારે પોલીસની કામગીરી પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો

કામગીરી કરનાર ટીમ

આ સફળ કામગીરીમાં બોટાદ LCB ના પી.આઈ. એ.જી.સોલંકીના માર્ગદર્શન હેઠળ નીચે મુજબના સ્ટાફે જહેમત ઉઠાવી હતી:હેડ કોન્સ્ટેબલ પુરવભાઇ સોનગરાહેડ કોન્સ્ટેબલ હસુભાઇ જેબલીયાહેડ કોન્સ્ટેબલ પરાક્રમસિંહ ઝાલા

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top