અહેવાલ. રિપોર્ટર જયદૅવ વી મંડીર – બોટાદ જિલ્લા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ અને રઘુવીર ટ્રાવેલ્સ બોટાદ સિટી બસના સંચાલક હકુભાઈ ખાચર અને સહકારી અગ્રણી મયુરધ્વજસિંહ ભાટીએ,બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસર આર.પી.દાણી મેડમ ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવી શ્રી કષ્ટભંજનદેવદાદાની ફોટોમૂર્તિ અર્પણ કરી હતી.
Home
January 31, 2026
ટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતે
અહેવાલ. રિપોર્ટર જયદૅવ વી મંડીર – બોટાદ જિલ્લા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના પ્રમુખ અને રઘુવીર ટ્રાવેલ્સ બોટાદ સિટી બસના સંચાલક...
ગજેન્દ્ર ખાચર
Author at सिटी समाचार