પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
બોટાદ શહેર ના અવેડા ગેટ પાસે સરકારી કન્યા શાળા આવેલ તેની બાજુમાંજ PGVCL બે પાવર સપ્લાય TC આવીયા છે. પરતુ પાવર સપ્લાય TC ની બહાર કોઈ જાળી કે ભય ની ચેતણવી બતાવતું કોઈ સાઈન બોર્ડ મુકવામાં આવ્યું નથી જેના કારણે સ્કૂલે અભ્યાસ કરતા બાળકો ને જોખમ ઉભું થયું તેમજ આજુબાજુ માં દુકાનો પણ આવેલ જેમાં કામ કરતા લોકો ને ભય સતાવી રહ્યો છે PGVCL ની ઘોર બેદરકારી સામે આવી છે PGVCL દ્વારા શહેર માં અન્ય જગ્યાએ પાવર સપ્લાયર (ટીસી) હોય ત્યાં ફરતી તાર ફેન્સીંગ કરવામાં આવે છે અને ચેતવણી આપતું સાઈન બોર્ડ મુકવામાં આવ્યું છે તો શું PGVCL કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે