×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ - શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.સારંગપુર BAPS મંદિરમાં પ.પૂ. મહંત સ્વામી મહારાજના પાવન સાંનિધ્યમાં 'આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' ની ભવ્ય ઉજવણીવિજય હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજા આદિ સંતોએ પાળીયાદ મહાજન પાંજરાપોળ માં મંગલ પગલાંબોટાદ રેલ્વે RPFની સરાહનીય કામગીરી: 'ઓપરેશન અમાનત' હેઠળ મુસાફરની ₹50,000 રોકડા ભરેલી ગુમ થયેલી બેગ પરત કરી
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશેબોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતરરાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાનબોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયોરંગપર મુકામે ભારે ઉત્સાહભેર‘શાળા પ્રવેશોત્સવ’ ઉજવાયો,જીલ્લા પંચાયત પ્રમુખ પાયલબેન મથોલીયા સહિતના અગ્રણીઓની પ્રેરક ઉપસ્થિતિગઢડામાં શાંતિ-સુરક્ષા માટે પોલીસનું સઘન પેટ્રોલિંગ:એસ.ટી. ડેપો, શાળા-કોલેજ બહાર ચેકિંગ હાથ ધરાયું, અસામાજિક તત્વોને ઝડપી પૂછપરછ કરાઈબોટાદ સબ જેલ ખાતે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીલાઠીદડ ની શ્રી ઉમિયા મહિલા કોલેજ માં વિશ્વ યોગ દિવસ ની ઉજવણી કરવામાં આવીબોટાદ જિલ્લામાં પી.એમ.કિસાન ઉત્સવ દિવસની ઉજવણી અન્વયે કિશાનોને ૨૩મો હપ્તો ચૂકવાયોદેરાળા પ્રાથમિક શાળામાં વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણીપાળિયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ ને ગુરુકૃપા ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા ₹.1,00,000 નું અનુદાન.

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

પ્રેસનોટનોન ટ્રાન્સપોર્ટ GJ33N ટુ વ્હીલર, ફોર વ્હીલર GJ33K તથા ટ્રાન્સપોર્ટની GJ33T વાહનની સિલ્વર-ગોલ્ડન સિરીઝનું ઈ-ઓક્શન કરાશે
2 months ago
બોટાદ RTO કચેરીએ કલેક્ટરની ઉપસ્થિતિમાં 151 વૃક્ષોનું વાવેતર
2 months ago
રાણપુરના મુખ્ય માર્ગ પર મસમોટા ખાડા:વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન
2 months ago
બોટાદ તુરખા રોડ પર મધુ નદીના કિનારે ભાજપના કોર્પોરેટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ ખડકી દેવાતા લોકોમા રોષ – શું નગરપાલિકા તંત્રને આવા દબાણો નજરમાં નથી આવતા?
2 months ago
શ્રી દયાનંદ સરસ્વતી પ્રાથમિક શાળા નંબર 15 બોટાદમાં શાળા પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ 2026 ઉજવાયો
3 months ago
Advertisement

તુરખા ગામે ‘નારી શક્તિ રાષ્ટ્ર શક્તિ’ અંતર્ગત મહિલા સુરક્ષા અને સશક્તિકરણ કાર્યક્રમ યોજાયો

નારી શક્તિ રાષ્ટ્ર શક્તિ’ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના તુરખા ગામે પટેલ સમાજની વાડી ખાતે મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે વિશેષ...

નારી શક્તિ રાષ્ટ્ર શક્તિ’ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લાના તુરખા ગામે પટેલ સમાજની વાડી ખાતે મહિલા સુરક્ષા અને સશક્તિકરણ અંગે વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, લાઠીદડ દ્વારા આયોજિત એન.એન.એસ. કેમ્પ અંતર્ગત યોજાયો હતો.

બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્મા તથા બોટાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારી આઈ. આઈ. મન્સૂરીના માર્ગદર્શન હેઠળ ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’ અભિયાન અનુસંધાને કોલેજની વિદ્યાર્થીનીઓને વિવિધ કાયદાકીય તેમજ યોજનાકીય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન પીબીએસસી કાઉન્સેલર શ્રીમતી રીના વ્યાસ દ્વારા સોશિયલ મીડિયા દ્વારા થતાં લાભ-ગેરલાભ, એકાઉન્ટ પ્રાઇવેસી, AIના ઉપયોગ તેમજ યુવતીઓ સાથે થતી પજવણી કે હેરાનગતિ સમયે ક્યાં અને કેવી રીતે મદદ મેળવી શકાય તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ ઘરેલું હિંસા અંગે મહિલાઓને મળતી સહાય અને માર્ગદર્શન વિશે પણ માહિતી આપવામાં આવી હતી.

શી ટીમ મહિલા પોલીસ સ્ટેશન તરફથી સુરપાલસિંહ ગોહિલ દ્વારા શી ટીમની કામગીરી તેમજ સાયબર ફ્રોડથી બચવાના ઉપાયો અંગે ઉપયોગી માહિતી આપવામાં આવી હતી. 181 મહિલા હેલ્પલાઇન અને તેની એપ્લિકેશન વિશે જલ્પાબેન તથા કોન્સ્ટેબલ લતાબેન દ્વારા સરળ ભાષામાં સમજ આપવામાં આવી હતી. સખી વન સ્ટોપ સેન્ટરની કામગીરી તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા ચાલતી વિવિધ યોજનાઓ અંગે જવનીકાબેન પટેલ દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં તુરખા ગામની મહિલાઓ સાથે સાથે પુરુષો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને કાર્યક્રમને ઉત્સાહપૂર્વક સહભાગી બનાવી સફળ બનાવ્યો હતો. વિવિધ કાયદાકીય તથા યોજનાકીય માહિતીને કારણે સમગ્ર કાર્યક્રમ ખૂબ જ રસસભર અને ઉપયોગી સાબિત થયો હતો. આ કાયદાકીય જાગૃતિ શિબિરને ઉમિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય શ્રીમતી સેજલબેનના માર્ગદર્શન હેઠળ અધ્યાપિકા તૃપ્તિબેન, દીપિકાબેન, જીનલબેન તથા મોનીકાબેનના સંકલનથી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યો હતો.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top