×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે 'શ્રી હનુમાન જયંતી' કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે 'ઘોર'ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયોલીંબડી સેવા સદનમાં ઠંડા પીવાના પાણીની સુવિધા મુદ્દે મામલતદારને રજૂઆતચુડા પોલીસ મથક ખાતે 'અરજી મેળા'નું આયોજન: ૬થી વધુ પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કરવાની તજવીજબોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડનવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથીસુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભબોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈલીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્રબાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજનવિશ્વ ટી.બી.દિવસ નિમિતે ટી.બી.મુક્ત ભારત અભિયાન અંતર્ગત જાયન્ટસ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા 70 કીટનું વિતરણબોટાદમાં પંડિત દીનદયાળ પ્રાથમિક શાળા નં.૧ નું રૂ. ૨.૫ કરોડના ખર્ચે નવનિર્મિત અત્યાધુનિક બિલ્ડીંગનું લોકાર્પણબોટાદમા લગ્ન પ્રસંગે ‘ઘોર’ની પ્રથા બંધ કરી સેવા અને પર્યાવરણનો અનોખો સંગમ રચાયોબોટાદ-કુંડળી માર્ગે કાર-બાઇક અકસ્માત,એકનું ઘટનાસ્થળે મોત, એક ગંભીર રીતે ઘાયલબોટાદ કલેકટર ડો.જીન્સી રોયે ધનવંતરી રથનું લોકાર્પણ કર્યુંબોટાદના ગઢડા તાલુકાના ભીમડાદ ગામ ખાતે “સેવા સેતુ” કાર્યક્રમ યોજાયો

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બરવાળા પોલીસે ઇકો કારમાંથી બીયરનો જથ્થો ઝડપ્યો:₹2.05 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ
3 hours ago
નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
1 day ago
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર ખાતે ‘શ્રી હનુમાન જયંતી’ કૃતજ્ઞતા મહામહોત્સવનો ભવ્ય પ્રારંભ
6 days ago
બોટાદમા રામનવમી નિમિત્તે બાબર સમાજ દ્વારા શરબત વિતરણ સેવા યોજાઈ
2 weeks ago
લીંબડી પંથકમા કમોસમી વરસાદથી થયેલ નુકશાન મુદ્દે તાલુકા કોંગ્રેસ મેદાને, સેવાસદન ખાતે પાઠવ્યું આવેદનપત્ર
2 weeks ago
Advertisement

આકાશ ભંસાલીના રોકાણવાળી કંપનીના શેરથી થશે 25% કમાણી, આપ લગાવશો દાવ!

શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને આશરે 4225 કરોડની નેટવર્થ ધરાવતા આકાશ ભંસાલીના રોકાણવાળી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના શેરોમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો.

શેરબજારના દિગ્ગજ રોકાણકાર અને આશરે 4225 કરોડની નેટવર્થ ધરાવતા આકાશ ભંસાલીના રોકાણવાળી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના શેરોમાં બુધવારે ઘટાડો જોવા મળ્યો હતો. બુધવારે ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ શેર લગભગ 1.36 ટકાની નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા હતા.

બુધવારે બપોરે ગુજરાત ફ્લોરોકેમિકલ્સના શેર ₹2,825ના લેવલ પર કામકાજ કરી રહ્યા હતા. આશરે 3100 કરોડ રૂપિયાનું માર્કેટકેપ ધરાવતી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના શેરની 52 સપ્તાહની નીચી સપાટી ₹2534 છે.

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડના શેરોએ રોકાણકારોને છેલ્લા 5 વર્ષના ગાળામાં 300 ટકાનુ માતબર રિટર્ન આપ્યું છે. જો આપણે છેલ્લા 1 વર્ષની વાત કરીએ તો ગુજરાત ફ્લોરોકેમિકલ્સના શેર 22 ટકાના નુકસાન પર કામકાજ કરી રહ્યા છે. શેરબજારના દિગ્ગજ રોકાણકાર આકાશ ભંસાલીએ ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમાં 4.8 ટકાની હિસ્સેદારી લીધેલી છે.

ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમા આકાશ ભંસાલીની હિસ્સેદારીની વેલ્યૂ 1473 કરૌડ રૂપિયા છે. આકાશ ભંસાલી પાસે ગુજરાત ફ્લોરોકેમિકલ્સમાં માર્ચ 2022થી જ 4.8 ટકાની હિસ્સેદારી બની રહી છે. ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ એક ઈન્ડિયન કેમિકલ કંપની છે કે જે ક્લોરિન કેમિસ્ટ્રીમાં 30 વર્ષથી વધુનો અનુભવ ઘરાવે છે અને તેમા નિપૂણતા ધરાવે છે.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top