×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ ન્યૂઝ
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણશ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્તભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયાશાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોફળો બનશે મેદસ્વિતા સામે લડવાનું હથિયારબોટાદ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર CET પરીક્ષાનો પ્રારંભ, ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રોએબોટાદ LCBની સરાહનીય કામગીરી: 'તેરા તુજકો અર્પણ' અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયોબોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતેબોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રાજાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ - ૨૦૨૬ યોજાયોબોટાદના વોર્ડ નં. 9 માં ₹55 લાખના ખર્ચે પેવર બ્લોક રોડનું ખાતમુહૂર્તબોટાદ જિલ્લા કોંગ્રેસ દ્વારા મનરેગા યોજના ને લઈને પત્રકાર પરીષદ યોજાઇકરુણાપ્રેમીઓ !! સવારે અને સાંજના સમયે પતંગ ન ઉડાવવાના સંકલ્પ સાથે આવો આપણે પણ પક્ષીઓ પ્રત્યેની સંવેદનાને ધબકતી રાખીએ...
×

આ સેવા ટૂંક સમયમાં ઉપલબ્ધ થશે।
તાજા સમાચાર માટે સિટી સમાચાર સાથે જોડાયેલા રહો।

બ્રેકિંગ
બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણશ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્તભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયાશાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયોફળો બનશે મેદસ્વિતા સામે લડવાનું હથિયારબોટાદ જિલ્લામાં ૪૬ કેન્દ્રો પર CET પરીક્ષાનો પ્રારંભ, ઉત્સાહપૂર્વક વિદ્યાર્થીઓ પહોંચ્યા પરીક્ષા કેન્દ્રોએબોટાદ LCBની સરાહનીય કામગીરી: ‘તેરા તુજકો અર્પણ’ અંતર્ગત ખોવાયેલ મોબાઈલ શોધી મૂળ માલિકને પરત કરાયોબોટાદ કલેક્ટરની અધ્યક્ષતામાં જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈટ્રાવેલ્સ એસોસિએશન બોટાદના નવનિયુક્ત આર ટીઓ ઓફિસરની શુભેચ્છા મુલાકાતેબોટાદમાં માંધાતા ભગવાનની 14મી શોભાયાત્રાજાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ,બોટાદ સાહેલી અને યંગ જાયન્ટ્સ બોટાદ નો શપથ વિધિ અને પદગ્રહણ સમારોહ – ૨૦૨૬ યોજાયો

सभी मेन्यू देखें

हमें फॉलो करें

Select City

लेटेस्ट अपडेट्स

બોટાદ જિલ્લાનાં રાણપુર તાલુકા પંચાયત ખાતે સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) હેઠળ ૧૦ ઇ-રીક્ષાનું લોકાર્પણ
6 days ago
શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં ધો.10 પછી શું ? કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.
6 days ago
રાણપુરના કિનારા ચોકડી પાસે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત: 3 ના કમકમાટીભર્યા મોત, 4 ગંભીર ઈજાગ્રસ્ત
3 weeks ago
ભાવનગરના રસાલા કેમ્પ પાસેથી જુગાર રમતા 7 શખ્સો ઝડપાયા
3 weeks ago
શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ભંડારિયા પ્રાથમિક શાળામાં ફર્સ્ટ એડ અને CPR અંગે જાગૃતિ કાર્યક્રમ યોજાયો
3 weeks ago
Advertisement

2025માં મળી નવી દિશા, શોપફ્લોરથી મજબૂત બનશે ભારતનું મેન્યૂફેક્ચરિંગ

ગત 12 ડિસેમ્બરના રોજ મુંબઇમાં ઇન્ટીગ્રેટેડ મેન્યૂફેક્ચરિંગ એક્સિલન્સ ઇનિશિએટિવ (IMexI) 2025નું સમાપન થયું. આ કાર્યક્રમનો હેતુ ભારતની મેન્યૂફેક્ચરિંગને વધુ મજબૂત અને પ્રતિસ્પર્ધાત્મક બનાવવાની સાથે ફેક્ટરીઓને દેશની ઔદ્યોગિક નીતિઓના લક્ષ્યો સાથે યોગ્ય રીતે જોડવાનો છે.

પોતાના છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરી ચૂકેલા IMexI, જેને Kaizen Hanseiએ આગળ ધપાવ્યું, હવે એક સ્ટ્રક્ચર્ડ અને એસેસમેન્ટ આધારિત પ્લેટફોર્મ બની ગયું છે. જેનો હેતુ ફેક્ટરીઓના શોપફ્લોર પર કામ કરવાની રીતને વધુ યોગ્ય બનાવવી, સતત સુધારની સંસ્કૃતિ વિકસિત કરી અને ડેટા આધારિત નિર્ણય લેવાના કલ્ચરને પ્રોત્સાહન આપવાનો છે. IMexI 2025 મુંબઇની Sahara Starમાં આયોજિત કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ભારતીય મેન્યૂફેક્ચરિંગમાં ઓપરેશનલ એક્સિલન્સને મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પડાવ સાબિત થયો. જેનું ધ્યાન પ્રોસેસ ઇન્ડસ્ટ્રી, ફાસ્ટ મૂવિંગ કન્યૂઝમર ગૂડ્સ (FMCG), ઓટોમોબાઇલ અને મેટલ સેક્ટરની સાથે અલગ અલગ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવાની રીતમાં સુધાર અને પ્રોડક્શન ક્ષમતા ઉપરાંત ક્વોલિટીની ગુણવત્તામાં સુધાર લાવવા પર હતું.

સવારે IMexS- શોકેસ સેશનની શરૂઆત Kaizen Hanseiના વિજિત ચૌહાણ (Vijit Chauhan)ના સંબોધન સાથે થઇ. તેઓએ ભારતમાં મેન્યૂફેક્ચરિંગ એક્સિલન્સના બદલાતા વલણ પર ભાર મુક્યો અને જણાવ્યું કે, ઉદ્યોગની સામે આજે ક્યા ક્યા પડકારો છે અને સાથે જ ક્યા નવા અવસરો સામે આવી રહ્યા છે. તેઓના આ વ્યક્તવ્યથી સ્પષ્ટ થયું કે, ભવિષ્યમાં ફેક્ટરીઓ કેવી રીતે વધુ કુશળ, અનુસાશિત અને ડેટા આધારિત બનશે. આ સાથે જ તેઓએ આગામી સરળ અને અસરદાર રીતે કામ કરવાની રીત શૅર કરવા સાથે જોડાયેલા સેશન્સ માટે દિશા અને માહોલ તૈયાર કર્યો.

ગજેન્દ્ર ખાચર

Author at सिटी समाचार

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top