નવનીત બાલધીયાના વાયરલ વીડિયો અંગે પ્રવિણ કોળીની સ્પષ્ટતા:તેના કોંગ્રેસમાં જોડાવાથી કોળી સમાજને, હિરાભાઈ સોલંકી કે પરસોતમભાઈને કોઈ તકલીફ નથી
અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવિણ કોળીએ બગદાણાના નવનીત બાલધીયા દ્વારા વાયરલ કરાયેલા વીડિયો અંગે સ્પષ્ટતા કરી છે. આ…









