spot_img
spot_img
Homeગુજરાતપ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા ખાખોઈ ગામે ચાંદીપુરા વાયરસની જાગૃતિ અંતર્ગત...

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા ખાખોઈ ગામે ચાંદીપુરા વાયરસની જાગૃતિ અંતર્ગત શિબિર યોજાઈ

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા ખાખોઈ ગામે ગ્રામલોકોમાં ચાંદીપુરા વાયરસ અંગેની જાગૃતિ આવે તે માટે શિબિર યોજવામાં આવી હતી. શિબિરમાં ગ્રામલોકોને સેન્ડફ્લાય અટકાવવા માટેના જરૂરી પગલા અને ચાંદીપુરાથી બચવા માટેના વિવિધ ઉપાય વિશે જાણકારી આપવામાં આવી હતી. ચાંદીપુરા વાયરસથી નાના બાળકો વધારે પ્રભાવિત થતા હોવાથી બોળકોને વધારે સુરક્ષિત રાખવાના પણ ઉપાયો જણાવ્યાં હતાં. આ તકે તમામ ગ્રામજનો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનાં સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular