spot_img
spot_img
HomeBIG Breakingપાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં બોલિવુડ ફિલ્મ એક્ટર શ્રી અભિમન્યુ...

પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં બોલિવુડ ફિલ્મ એક્ટર શ્રી અભિમન્યુ સિંઘ ઠાકર શ્રી વીહળાનાથ ના દર્શને

*રિપોર્ટર – પારસ ગાંધી*

આજ રોજ તારીખ ૨૨/૦૭/૨૦૨૪ ને સોમવાર ના રોજ પાળિયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યા માં બોલિવુડ ફિલ્મ એક્ટર શ્રી અભિમન્યુ સિંઘ ઠાકરશ્રી વીહળાનાથ ના દર્શને  આવેલ અને જગ્યા ના મહંત પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ના આશીર્વાદ લીધા અને પૂજ્ય શ્રી ભયલુબાપુ , પૂજ્ય શ્રી ગાયત્રીબા, પૂજ્ય શ્રી દિયાબા, બાળઠાકર શ્રી પૃથ્વીરાજબાપુ  ની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા એમનું પુષ્પમાળા પહેરાવી  ઠાકર ની સ્મૃતિ આપી સન્માન કરવામાં આવ્યું પોતે જગ્યા માં ઠાકર ના દર્શન કરી કાર કલેક્શન જોઈ અત્યાધુનિક શ્રી બણકલ ગૌશાળા અને અશ્વશાળા ના દર્શન કરી ભોજનાલય  ની મુલાકાત લઇ જગ્યાની સ્વચ્છતા અને ચોખ્ખાઈ જોઈ ખુબ રાજીપા સાથે આનંદ વ્યક્ત કર્યો .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular