spot_img
spot_img
Homeગુજરાતબોટાદ મહાજન પાંજરાપોળ ના અબોલ પશુઓ માટે ઘાસ ચાર નું દાન

બોટાદ મહાજન પાંજરાપોળ ના અબોલ પશુઓ માટે ઘાસ ચાર નું દાન

*પ્રતિનિધી – વનરાજસિંહ ધાધલ*
ગૌ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપ દ્વારા બોટાદ મહાજન પાંજરાપોળ તથા ગૌશાળાઓમાં અબોલા પશુઓ માટે માતબર રકમની નિરણ નું દાનબોટાદ ના ડોક્ટર અમિતભાઈ ડુંગરાણી તેમજ તેમના ગ્રુપના દરેક સભ્યો દ્વારા રોજ ના માત્ર 10 રૂપિયા ભેગા કરી ટૂંકા સમય ગાળાની અંદર ટીપે ટીપે સરોવર ભરાય તે કહેવત સાર્થક કરી માતબર જેવી રકમ કટકે કટકે એકઠી કરી અબોલ જીવ માટે ઘાસચારો તથા તેમજ દામુભાઈ ની વાડી ખાતે રહેતા રાહદરિયો ને લગતી સેવાઓ માટે અનુદાન કરેલ આ તકે  બોટાદ મહાજન પાંજરાપોળ તથા ટ્રસ્ટીઓ એ ડોક્ટર અમિતભાઈ ડુંગરાણી તથા ગૌ સેવા એજ પ્રભુ સેવા ગ્રુપની સાથે જોડાયેલા દરેક સભ્યો અંત કરણ પૂર્વ ક આભાર માન્યો હતો

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img
- Advertisment -spot_img

Most Popular